Badla

વ્હોટ ઈઝ ધેર ઈન અ નેમ? સ્પોઈલર્સ! રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) 12 ફેબ્રુઆરીએ સુજોય ઘોષની ‘બદલા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તેના થોડા કલાકોમાં જ અમારા એક મિત્રે માત્ર ટ્રેલર પરથી ફિલ્મના સસ્પેન્સનું એક્ઝેક્ટ અનુમાન લગાવેલું. ના, એમણે ‘બદલા’ જેના પરથી બની છે તે સ્પેનિશ મિસ્ટ્રી મુવી ‘કોન્ટ્રાટિએમ્પો’ (ધ ઈન્વિઝિબલ ગેસ્ટ) નહોતી જોઈ (કોન્ટ્રાટિએમ્પો એટલે . … Continue reading Badla

ઇત્તેફાક

ન્યુ બૉટલ, ઓલ્ડ વાઇન, નોટ સો ફાઇન *** રાઇટિંગનો જ કમાલ છે કે 48 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ આજે પણ મૅચ્યોર લાગે છે અને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ આઉટડૅટેડ. *** રેટિંગઃ ** (બે સ્ટાર) *** ‘મિ. લૉર્ડ, આજે ઘણા સમય બાદ આપની સિને-કૉર્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ મુકદ્દમો આવ્યો છે. આ વખતે કૅસ ફરી સો કૉલ્ડ રિમેકનો … Continue reading ઇત્તેફાક

કહાની 2

અગલી ફિલમ મોંહે વિદ્યા હી દીજો *** ગ્રિપિંગ સસ્પેન્સના અભાવે અને અપેક્ષાઓના ભાર તળે આ ફિલ્મ દબાઈ ગઈ છે. આંખ ખૂલતાં જ વિદ્યા સિંહાને સમજાય છે કે એને ઑફિસે જવામાં ભયંકર મોડું થઈ ગયું છે. ઉપરથી પોતાની ઑલમોસ્ટ પેરાપ્લેજિક દીકરીને સાચવનારી નર્સ પણ આવી નથી. પોતે ફટાફટ તૈયાર થાય છે, દીકરી ઊઠવામાં થોડા નખરા કરે … Continue reading કહાની 2

Te3n

કોલમઃ ફિલ્મ રિવ્યૂ ફિલ્મઃ તીન હેડિંગઃ બિગ બચ્ચન, સ્મૉલ સિક્રેટ ઇન્ટ્રોઃ ઠંડું સસ્પેન્સ અને ધીમી ગતિ છતાં સુપર્બ અભિનયને કારણે વન ટાઇમ વૉચ બની રહેલી ફિલ્મ. ક્યારેક એવું બને કે સામેવાળા વડીલ આપણને લાંબી લાંબી વાતો કરીને બોર કરતા હોય, આપણને બગાસાંનો અટેક આવી રહ્યો હોય, પરંતુ વડીલનું માન જાળવીને આપણે એમની વાતમાં રસ લેતા રહીએ. … Continue reading Te3n

વઝીર

ચૅકમેટ *** થોડાં ગાબડાં છતાં સરસ પરફોર્મન્સ અને મ્યુઝિકને કારણે આ ફિલ્મ એક ટાઇમપાસ ક્વિક થ્રિલર બની રહી છે. *** સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવવી એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવા જેવું જોખમી કામ છે. એક તો છેક છેલ્લા સીન સુધી સસ્પેન્સનું તત્ત્વ અને લોકોની ઉત્કંઠા બરકરાર રાખવાં અઘરાં છે. બીજું, સોડાવૉટરની જેમ સસ્પેન્સ ફિલ્મોની મજા એનું … Continue reading વઝીર

ધ એક્સપોઝે

સિક્સટીઝની મ્યુઝિકલ સસ્પેન્સ ખીચડી *** સ્ટાઈલના ઓવરડોઝમાં દબાઈ ગયેલી સસ્પેન્સ સ્ટોરીવાળી આ ફિલ્મ એવરેજ મ્યુઝિકલ ફિલ્મ બનીને રહી ગઈ છે. *** ઈમેજિન કરો, સાઠના દાયકાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. દસ માળની બિલ્ડિંગના ટેકે જેનું કટઆઉટ મૂક્યું હોય તોય નાનું પડે એવા લાર્જર ધેન લાઈફ હીરોલોગ, હિરોઈનો વચ્ચે ખુલ્લેઆમ ચાલતી કેટફાઈટ્સ, એકબીજાની ફિલ્મ ફ્લોપ કરાવવા માટે ડિરેક્ટરો-પ્રોડ્યુસરો … Continue reading ધ એક્સપોઝે

સમ્રાટ એન્ડ કંપની

દેશી શેરલોક, પરદેશી સ્ટાઈલ *** શેરલોક હોમ્સની વધુ એક આવૃત્તિ જેવી આ ફિલ્મ આ વીકએન્ડની સૌથી ઓછી ખરાબ ફિલ્મ છે! *** મર્ડર મિસ્ટ્રી, સસ્પેન્સ કથાઓનો એક વફાદાર ચાહકવર્ગ રહ્યો છે. એવી કથાઓ અને કાલ્પનિક જાસૂસોમાં સૌથી જાણીતું નામ એટલે સર આર્થર કોનન ડોયલે રચેલું શેરલોક હોમ્સ. તેની સંખ્યાબંધ એડિશન્સ થતી આવી છે અને તે સિલસિલો … Continue reading સમ્રાટ એન્ડ કંપની