ટોટલ ધમાલ

‘ક્યા ભીડુ, પિક્ચર દેખને કા, સવાલ નહીં પૂછને કા!’ રેટિંગઃ ** (બે સ્ટાર) લોકેશનઃ ડિરેક્ટર ઈન્દ્ર કુમારની ઓફિસ ઈન્દ્ર કુમારઃ ‘મને એક સોલ્લિડ ક્રિએટિવ આઈડિયા આવ્યો છે. આપણે આપણી ‘ધમાલ-1’ની જ રિમેક બનાવીએ તો?’ રાઈટર/આસિસ્ટન્ટ લોગઃ ‘બ્રિલિયન્ટ આઈડિયા, સર! લેકિન એ તો હજી 12 વર્ષ પહેલાં જ આવેલી…’ IK: ‘અબ્બે ઢક્કન, લોકો દસ-પંદર વર્ષ પહેલાંનાં … Continue reading ટોટલ ધમાલ

સંજુઃ વન મેન, મેની લાઈવ્સ, મેની ક્વેશ્ચન્સ

‘સંજુ’ ફિલ્મને વખોડનારાઓએ પોતે જોવા માગતા હોય એવી તમામ બાબતો ઉમેરીને ‘સંજુ ધ રિયલ સ્ટોરી’ નામની બીજી ફિલ્મ બનાવવી જોઈએ, જેની ટેગલાઈન હોય, ‘વ્હોટ રાજકુમાર હિરાણી ડિડન્ટ શૉ યુ’! જે રીતે દિવસ ને રાત છે, આદમ ને ઈવ છે, દેવ ને દાનવ છે, માર્વેલ ને DC છે, સરતાજ ને ગાયતોંડે છે, ભાજપ ને દેશદ્રોહીઓ છે… … Continue reading સંજુઃ વન મેન, મેની લાઈવ્સ, મેની ક્વેશ્ચન્સ

પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

યે ધમાકા પૂરા ફિલ્મી હૈ! રેટિંગઃ **½ (અઢી સ્ટાર) મસાલા હિન્દી ફિલ્મોના દર્શક તરીકે આપણને (અને એટલે જ આપણા ફિલ્મમેકર્સને) ઝીણું કાંતવું ખાસ ગમતું નથી. ફિલ્મનો હીરો દેશના દુશ્મનોની સામે પડ્યો હોય, તો દેશના દુશ્મનોને સિમ્પ્લિફાય કરીને ‘મોગેમ્બો’ જેવા એકાદ માણસમાં આરોપિત કરવા પડે. જેથી ફિલ્મને અંતે એ માણસના ફુરચા ઊડે એટલે આપણને ‘દેશ કે … Continue reading પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

pk

મનોરંજન પર હાવી થયો મેસેજ *** આ ફિલ્મ આપણને સૌને સવાલ પૂછે છે કે માણસને બનાવનારો ઈશ્વર સાચો કે માણસે બનાવેલો ઈશ્વર સાચો? *** ઈશ્વર કોણ છે? ક્યાં છે? ધર્મ એટલે શું? કોનો ધર્મ સાચો? ઈશ્વર ક્યારેય ડરાવે ખરો? નિર્દોષોની હત્યા કરવાની છૂટ આપે ખરો? અને આપણે કયા ઈશ્વરને માનવું, જેણે માણસને, આ પૃથ્વી-બ્રહ્માંડને બનાવ્યા … Continue reading pk

હેપી ન્યૂ યર

શાહરુખ શાહરુખ હોતા હૈ! *** ત્રણ કલાકની તોતિંગ લંબાઈ ધરાવતી આ ફિલ્મમાં કશું જ નવું નથી, છતાં રજાઓમાં મજા કરાવે એવી ફિલ્મ તો છે જ. *** ચોરીની વાર્તાઓમાં એક ‘હાઇસ્ટ’ (Heist) નામનો કથાપ્રકાર છે, જેમાં એક ગુંડાટોળકી ચોરીનો કાંડ કરવા માટે ભેગી મળે, ચોરીનું પ્લાનિંગ કરે અને પછી ચોરીનું ઓપરેશન પાર પાડે. શાહરુખની ફારાહ ખાને … Continue reading હેપી ન્યૂ યર

હમશકલ્સ

ત્રાસનો ટ્રિપલ રોલ *** આ ફિલ્મ નથી, પોણા ત્રણ કલાકનું સાજિદ ખાનના પૂઅર જોક્સનું કલેક્શન છે. *** આમ તો ‘હિંમતવાલા’ની રિમેક બનાવીને સાજિદ ખાને સાબિત કરી જ દીધેલું કે એ કઈ કક્ષાની હથોડાછાપ ફિલ્મો બનાવી શકે છે. પરંતુ ના, ઑડિયન્સના દિમાગનું ભેજાફ્રાય કરવાની એની અતૃપ્ત ઈચ્છા હજી પૂરેપૂરી સંતોષાઈ નથી. એટલે જ એ ‘હમશકલ્સ’ લઈને … Continue reading હમશકલ્સ

ભૂતનાથ રિટર્ન્સ

અબ કી બાર, ભૂત કી સરકાર? *** ધારો કે, મિસ્ટર ઈન્ડિયા ભૂતનાથ બનીને ચૂંટણી લડે, તો 'ભૂતનાથ રિટર્ન્સ'' બને અને બાવાનાં બેય બગડે!  *** છેલ્લા કેટલાય સમયથી શેખર કપૂરની સુપરહીટ ફિલ્મ 'મિ. ઈન્ડિયા'ની સિક્વલ બનાવવાની વાતો ચાલે છે, પણ સરકારી ફાઈલની જેમ હજુ સુધી એ આગળ વધી નથી. પરંતુ 2008ની ફિલ્મ 'ભૂતનાથ'ની સિક્વલના નામે કંઈક અંશે … Continue reading ભૂતનાથ રિટર્ન્સ

યંગિસ્તાન

ગઠબંધન સરકાર જેવી તકલાદી ફિલ્મ *** મરહૂમ ફારુખ શેખ સા’બને છેલ્લી વાર મોટા પડદે જોવા હોય તો જ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ધક્કો ખાજો. *** લગભગ બધા જ ભારતવાસીઓની એવી વર્ષોથી ઇચ્છા છે કે ખૂબ ભણેલો અને ભારે વિચક્ષણ એવો પ્રામાણિક યુવા નેતા ભારતનો વડાપ્રધાન બને, જે દેશને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ગર્તામાંથી બહાર … Continue reading યંગિસ્તાન