Joseph, Hit, X The Exploited

હમણાં બૅક ટુ બૅક બે મર્ડર મિસ્ટ્રી મુવીઝ જોઈ. જોતાં જોતાં મને છએક મહિના પહેલાં જોયેલી હંગેરીની એક સિરિયલ કિલિંગ્સ-પોલીસ પ્રોસિજર મુવી યાદ આવી ગઈ. કારણ હતું, ત્રણેયમાં રહેલી લ.સા.અ. જેવી સામ્યતા. સામાન્ય રીતે સિરિયલ કિલિંગ્સ અને મર્ડર મિસ્ટ્રી પર આધારિત મુવીઝની એક પેટર્ન હોય. એક ક્રાઈમ થયો છે અને પોલીસ-ઈન્વેસ્ટિગેટર્સ ત્યાં પહોંચે છે. એમાં … Continue reading Joseph, Hit, X The Exploited

Why don’t you just die!

મીડિયાની માલીપા હોવા છતાં ફિઅર મોન્ગરિંગથી દૂર રહીને અમે પણ હળું હળું અમારું કામ કરતા હતા. વચ્ચે અમારું એક લોન્ગ પેન્ડિંગ લેખનકાર્ય જસ્ટ પતાવીને એક વિરાટ અંગડાઈ લીધી છે. ત્યાં જ મોબાઈલ નોટિફિકેશનની જેમ ગયા વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલા એક મુવીનું નામ પિન્ગ થયું. મુવી છે રશિયન (જેવું તેવું અમને પિન્ગ થાય પણ નહીં!). ફિલ્મનું … Continue reading Why don’t you just die!

ફિલ્મ સેન્સરશિપઃ પબ્લિક હૈ યે સબ જાનતી હૈ…

ઈ.સ. 2017ના ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ (IFFI)ની વાત છે. સેંકડો સિનેપ્રેમીઓની ભીડમાં એક દાઢીધારી વ્યક્તિ દરરોજ ત્યાં જોવા મળે. ચહેરા પર સહેજ ટેન્શનના ભાવ. ચોખ્ખું દેખાતું હતું કે એને બાકીની ફિલ્મો જોવામાં રસ નથી. બે દિવસ તો એ પ્રસિદ્ધ ફિલ્મમેકર આનંદ ગાંધી સાથે ચર્ચા કરતો પણ જોવા મળ્યો. ચોથા કે પાંચમા દિવસે જ્યારે એણે … Continue reading ફિલ્મ સેન્સરશિપઃ પબ્લિક હૈ યે સબ જાનતી હૈ…

Land Of Mine

મે, 1945નો સમયગાળો છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાને આડે હજી થોડા મહિનાનો સમય છે. પરંતુ નાઝી જર્મનીના રાક્ષસી પંજા નીચેથી ડૅન્માર્ક થોડા દિવસ પહેલાં જ મુક્ત થયું છે. હજારોની સંખ્યામાં જર્મન યુદ્ધકેદીઓ પકડાયા છે. હવે અહીંથી ઇતિહાસનું ઓછું જાણીતું ચૅપ્ટર અને આ ડૅનિશ-જર્મન ફિલ્મ શરૂ થાય છે. સેંકડો જર્મન સૈનિકો હરોળબંધ ચાલીને જઈ રહ્યા છે. … Continue reading Land Of Mine

Annamalai Karu

આજની ‘સાલા ખડૂસ’ની રિલીઝે મને થોડાક ફ્લેશબૅકમાં જવા મજબૂર કરી દીધો... (ઇમેજિન કરો આપણે ફ્લૅશબૅકમાં જઈ રહ્યા છીએ...) *** કટ ટુઃ FTII થિયેટર ટાઇમઃ જૂન, ૨૦૧૩ ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ (FAC)ની પૂર્ણાહૂતિ વખતે (જેમને ભારતમાં ક્યારેક ડર લાગે છે એવાં) કિરણ રાવના હસ્તે અમારા સૌનો ફેલિસિટેશન વિધિ ચાલતો હતો. વન બાય વન સૌનાં નામ બોલાય, સર્ટિફિકેટ … Continue reading Annamalai Karu

International Film Festival Of India (IFFI), 2015

મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત. - આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી. - ખાનગી … Continue reading International Film Festival Of India (IFFI), 2015

Goa & Mario Miranda

મારિયો મિરાન્ડા અને ગોવા બંને એકબીજામાં એટલા બધા ભળી ગયા છે કે અલગ જ ન પાડી શકાય. પણજીની શાકમાર્કેટમાં મારિયો મિરાન્ડાનાં કાર્ટૂન્સનાં આવાં ત્રણ જાયન્ટ કોલાજ પેઇન્ટ કરવામાં આવ્યાં છે. ઈવન અહીંના મડગાંવ રેલવે સ્ટેશનની દીવાલો પણ મિરાન્ડાનાં કાર્ટૂન્સથી ભરચક છે. અલબત્ત, તેને લોકલ આર્ટિસ્ટ પાસે મીરાન્ડાની સ્ટાઈલમાં બનાવાયા છે. સ્ટેશનમાં જયારે પણ કલરકામ થાય, … Continue reading Goa & Mario Miranda

Moor – Pakistan we never knew

હજી તો મારા ઇફ્ફી-ઓત્સવના ત્રીજા દિવસે પહોંચ્યો છું અને વન ઑફ ધ બેસ્ટ મુવીઝમાં મૂકી શકાય એવી સુપર્બ ફિલ્મ જોઈ છે, પાકિસ્તાનની 'મૂર'. મૂર એટલે મધર-માતા. વાર્તા છે બ્લૂચિસ્તાનમાં કેવી રીતે ત્યાંની ભ્રષ્ટ સરકારે અંગ્રેજોના સમયની ટ્રેઈન સેવા ક્રમશઃ બંધ કરી દીધી અને બંધ પડેલી રેલવેની પ્રોપર્ટી વેચીને અમુક લુચ્ચાઓ માલદાર થઇ રહ્યા છે. પણ … Continue reading Moor – Pakistan we never knew