Tuu To Gayo

For Some Laughs Only *** There is a simple formula to enjoy this movie: leave your brain and expectations at home. *** Imagine a lazy Sunday afternoon. You have either friends or some relatives at home. You have had a nice lunch. Over a dessert, one genius among you comes with a brilliant idea, “let’s … Continue reading Tuu To Gayo

હેટ સ્ટોરી-2

ઝખ્મી ઔરત  *** નવો ખેલાડી આવીને સેન્ચુરી મારી જાય છતાં ટીમ મેચ હારી જાય એવું આ ફિલ્મનું થયું છે. ***  સેક્સ અને રિવેન્જ (બદલો) વિશ્વની સૌથી જૂની જણસ છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ઈરોટિક થ્રિલર ફિલ્મ 'હેટ સ્ટોરી-2'માં આ બંને ભરપુર માત્રામાં ઠાલવ્યા છે. પરંતુ દેખીતી રીતે જ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવવા માટે નખાયેલાં ઈરોટિક દૃશ્યો … Continue reading હેટ સ્ટોરી-2

એક વિલન

ફટા પોસ્ટર નિકલા વિલન *** બધા જ ભારતીય ફિલ્મી મસાલાઓથી ભરપુર આ ફિલ્મ એક ટાઇમપાસ વીકએન્ડ એન્ટરટેઇનર છે. *** આપણી એક ખાસિયત છે, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ... કોઈપણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે તે ટિપિકલ દેશી બની જાય. તેમાં આપણા મસાલા અને આપણી ફ્લેવર એવી ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ … Continue reading એક વિલન

ટોટલ સિયાપા

ટોટલ વેસ્ટ *** અત્યંત ખરાબ રીતે લખાયેલી આ ફિલ્મના પ્રોમો આખી ફિલ્મ કરતાં વધારે ફન્ની હતા! *** લંડનમાં રહેતી એક હિન્દુસ્તાની છોકરી એક પાકિસ્તાની છોકરા સાથે પ્રેમમાં પડે અને જ્યારે છોકરીના પરિવારને આ વાતની ખબર પડે, ત્યારે મામલો કાશ્મીર સમસ્યાથી પણ વધારે ગૂંચવાઇ જાય, રાઇટ? આ બ્યુટિફુલ સિંગલલાઇન સ્ટોરી પરથી બનેલી કોમેડી ફિલ્મ ‘ટોટલ સિયાપા’ … Continue reading ટોટલ સિયાપા

મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

કુછ બી ઠપકારો *** કોમેડીના નામે પિરસાયેલી કોઇ એબ્સર્ડ વાનગી જેવી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો ખુદ ગબ્બર પણ તમને નહીં બચાવી શકે! *** આજની રેસિપીઃ ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી. સૌપ્રથમ એક મોટા વાસણમાં ગઇકાલની વધેલી દાળ લો. તેમાં બે સ્કૂપ ગરમાગરમ બ્રાઉની વિથ ચોકલેટ સોસ ઉમેરો. હવે તેમાં થોડો સોયા સોસ, થોડો ચિલી સોસ … Continue reading મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

ધૂમ-3

ગ્રેટ ઇન્ડિયન ચીટિંગ *** વર્ષની સૌથી મોટી રિલીઝ ગણાવાયેલી ‘ધૂમ-3’ સરેરાશ ફિલ્મ છે, એટલું જ નહીં, હોલિવૂડમાંથી પણ ઉદારતાથી પ્રેરણા લઇને બનાવાઇ છે. *** ભારતની બહુ ઓછી સફળમાંની એક એવી મુવી ફ્રેન્ચાઇઝ ધૂમનો નવો હપ્તો, આમિર ખાન-અભિષેક બચ્ચન- કેટરિના કૈફ જેવાં મોટાં સ્ટાર્સ, યશરાજ ફિલ્મ્સ સરીખું બેનર, દેશભરમાં જથ્થાબંધ પ્રિન્ટ્સ સાથે રિલીઝનું કાર્પેટ બોમ્બિંગ, ફિલ્મની … Continue reading ધૂમ-3

ક્રિશ-૩

ક્રિશ ભેળપુરી સેન્ટર! *** ક્રિશ-3ની સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપર્બ હોવા છતાં એ હોલિવૂડની સુપરહીરો મુવીઝની ભેળપુરી જ છે. *** ‘ભાઈ, એક પ્લેટ ભેળપુરી આપજો.’ ‘કઇ ફ્લેવરની આપું? અમારી પાસે બહુ બધી ફ્લેવર છે. જેમ કે, સુપરમેન ભેળપુરી, સ્પાઇડર મેન, આયર્નમેન, વુલ્વરિન, એક્સમેન, ટર્મિનેટર, ઇન્ક્રેડિબલ્સ, મેન ઇન બ્લેક, ડ્રેક્યુલા ભેળપુરી વગેરે. ઇવન શક્તિમાન, મોગેમ્બો, મનમોહન દેસાઈ વગેરે … Continue reading ક્રિશ-૩