ટોટલ ધમાલ

‘ક્યા ભીડુ, પિક્ચર દેખને કા, સવાલ નહીં પૂછને કા!’ રેટિંગઃ ** (બે સ્ટાર) લોકેશનઃ ડિરેક્ટર ઈન્દ્ર કુમારની ઓફિસ ઈન્દ્ર કુમારઃ ‘મને એક સોલ્લિડ ક્રિએટિવ આઈડિયા આવ્યો છે. આપણે આપણી ‘ધમાલ-1’ની જ રિમેક બનાવીએ તો?’ રાઈટર/આસિસ્ટન્ટ લોગઃ ‘બ્રિલિયન્ટ આઈડિયા, સર! લેકિન એ તો હજી 12 વર્ષ પહેલાં જ આવેલી…’ IK: ‘અબ્બે ઢક્કન, લોકો દસ-પંદર વર્ષ પહેલાંનાં … Continue reading ટોટલ ધમાલ

ફન્ને ખાનઃ What The Fanney?!

  રેટિંગઃ *½ (દોઢ સ્ટાર) હવે ઓલમોસ્ટ સત્તાવાર બની ગયું છે કે બૉલિવૂડને રિમેકમાં ટપ્પી પડતી નથી, અત્યારે તો ખાસ. હજુ બે શુક્રવાર પહેલાં ‘સૈરાટ’ ચાહકોનાં હૃદય પર કારમો ઘા કરનારી ‘ધડક’નો આઘાત હજી શમ્યો નથી. ત્યાં વધુ એક રિમેક રિલીઝ થઈ છે. હિન્દી નામ છે, ‘ફન્ને ખાન’, જે અઢાર વર્ષ પહેલાં આવેલી બેલ્જિયન ફિલ્મ … Continue reading ફન્ને ખાનઃ What The Fanney?!

Race-3

ચાલો, ફિલમ ફિલમ રમીએ! રેટિંગઃ * (એક સ્ટાર) પોણાત્રણ કલાક અથવા તો અનંતકાળ (બેમાંથી જે વહેલું હોય તે) સુધી ચાલતી ‘રેસ-3’ જોવી, રસપૂર્વક જોવી, પૂરી કરવી, જાગતા રહેવું અને તેમાંથી હેમખેમ બહાર આવવું તે અઘરી બાબત છે (અને પછી તેના વિશે લખવું!). એટલિસ્ટ આ માટે કોઈ વીરતા પુરસ્કારની જાહેરાત કરવી જોઈએ. (અથવા તો એમને સબસિડાઈઝ્ડ … Continue reading Race-3

મુબારકાં

 દિમાગ દી લસ્સી *** તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય તે કદાચ આ ફિલ્મ જોઇને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે. *** ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મો પાસેથી આમ તો ગાદી પર બેસતા રાજકારણીઓ જેટલી જ અપેક્ષા હોય, કે ભઈ, આ ખાસ કશું ઉકાળવાના … Continue reading મુબારકાં

વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક *** છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી. *** આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો … Continue reading વેલકમ બૅક

દિલ ધડકને દો

ઊંચી દુકાન ફીકા પકવાન *** જો ‘ટાઇટેનિક’ ડૂબી ન હોત અને તેના પર સાસ-બહૂ છાપ મગજમારીઓ જ ચાલ્યા કરી હોત, તો એ બેશક આના જેવી જ કંટાળાજનક ફિલ્મ બની હોત. *** ‘બાઝીગર’ ફિલ્મનો પેલો સીન યાદ છે? જેમાં ઘરે આવેલા મહેમાનને આપવા માટે જ્હોની લીવર મોટે ઉપાડે જાતે ચા બનાવે છે અને ચાની ભૂકી નાખવાનું … Continue reading દિલ ધડકને દો

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો! *** મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ. *** મહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે … Continue reading મહાભારત (એનિમેટેડ મુવી)