ઢિશ્કિયાઉં

2014ની મોહરા! *** આ સ્ટાઇલિશ ક્રાઇમ થ્રિલર એટલી બધી કન્ફ્યુઝિંગ છે કે બે કલાકને અંતે તમારા મગજમાંથી અવાજ આવશે, ‘ઢિશ્કિયાઉં’! *** શિલ્પા શેટ્ટી અને પતિદેવ રાજ કુંદરા બોલિવૂડનું કદાચ સૌથી ભેદી કપલ છે. ક્યારેક એનાં માતાપિતા ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાય છે, ક્યારેક તેના નામે રંગભેદની કોન્ટ્રોવર્સી સર્જાય છે, ક્યારેક હોલિવૂડનો સ્ટાર રિચર્ડ ગેર એને સરેઆમ ચુંબનોથી … Continue reading ઢિશ્કિયાઉં