ગોરી તેરે પ્યાર મેં

કેન્ડી ફ્લોસ રોમાન્સ *** આ ફિલ્મ એના ગીતની જેમ ‘ચિંગમ ચબા કે’ બનાવી હોય એ હદે શરૂઆતમાં ગળી પછી સાવ ફિક્કી, કૃત્રિમ અને પૂરી જ ન થાય એવી કંટાળાજનક છે. *** એક કરોડોપતિના દીકરાને સ્કૂલમાં ગરીબ પર નિબંધ લખવાનો આવ્યો. હવે, આ ટેણિયાએ ક્યારેય ગરીબી જોયેલી જ નહીં. એટલે એણે નિબંધ લખ્યો, ‘એક ગરીબ માણસ … Continue reading ગોરી તેરે પ્યાર મેં

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ… દોબારા

દોબારા... દોબારા *** આ ફિલ્મ નહીં, ભાઇલોગનું કવિ સંમેલન છે. એટલે જ એના નામમાં એક વાર નહીં, બલકે બે વાર ‘દોબારા... દોબારા’ હોવું જોઇએ. *** જમવાની થાળીમાં નાની ચમચી અથાણું હોય તો ભોજનમાં ચટાકો આવે, પણ આખી થાળી ભરીને અથાણું પિરસી દો તો શું થાય? બસ, આવું જ કંઇક થયું છે મિલન લુથરિયાની સિક્વલ ‘વન્સ … Continue reading વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ… દોબારા