Train To Busan

કુછ તો બાત હૈ સાઉથ કોરિયન મુવીઝ મેં. બાકીના દેશોની ફિલ્મો કરતાં અલગ હોય, સ્ટોરી આઇડિયા, ટ્રીટમેન્ટ બધું જ એકદમ રિચ લાગે, હિંસા હોય કે ઇમોશન્સ એકદમ તીવ્ર હોય અને એકવાર જોવા બેસીએ એટલે એવી જકડી લે કે ચસકી જ ન શકીએ. થોડાં અઠવાડિયાં પહેલાં PVRમાં ‘ટ્રેઇન ટુ બુસાન’નું પોસ્ટર જોયેલું અને એ પોસ્ટરે જ … Continue reading Train To Busan

Advertisements