તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

હની સિંઘ, બાદશાહ આણિ મંડળીએ અન્નુ મલિક-કોપીતમદાના કસમ ખાધા લાગે છે કે અમ ૯૦ના દાયકામાં ઊછરેલાઓની ગોલ્ડન યાદો પર રેસ્ટોરાંનું ગંદું વાસ મારતું પોતું ફેરવીને જ રહેશે. ‘ધીરે ધીરે’ અને ‘હમ્મા હમ્મા’નું બમ્બુ ફિટ કર્યા પછી હવે ‘તમ્મા તમ્મા’નાં નામનાં તમ્મર ચડાવ્યાં છે. એક તો મને એ સમજાતું નથી કે નાઇન્ટીઝનો જમાનો એવો તે કેવો … Continue reading તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

Advertisements

ધ એક્સપોઝે

સિક્સટીઝની મ્યુઝિકલ સસ્પેન્સ ખીચડી *** સ્ટાઈલના ઓવરડોઝમાં દબાઈ ગયેલી સસ્પેન્સ સ્ટોરીવાળી આ ફિલ્મ એવરેજ મ્યુઝિકલ ફિલ્મ બનીને રહી ગઈ છે. *** ઈમેજિન કરો, સાઠના દાયકાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. દસ માળની બિલ્ડિંગના ટેકે જેનું કટઆઉટ મૂક્યું હોય તોય નાનું પડે એવા લાર્જર ધેન લાઈફ હીરોલોગ, હિરોઈનો વચ્ચે ખુલ્લેઆમ ચાલતી કેટફાઈટ્સ, એકબીજાની ફિલ્મ ફ્લોપ કરાવવા માટે ડિરેક્ટરો-પ્રોડ્યુસરો … Continue reading ધ એક્સપોઝે

યારિયાં

આ દુશવારિયાંથી રાખજો દૂરિયાં *** કેટલીયે બોલિવૂડ ફિલ્મોની ખીચડી એવી આ ફિલ્મ પડદા પરનું જંક ફૂડ છે, પેકિંગ સારું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક! *** દૃશ્ય પહેલું (પ્રોડ્યુસર પતિ ભૂષણ કુમાર અને એમની એક્સ મોડલ પત્ની દિવ્યા ખોસલા કુમાર વચ્ચેનો કાલ્પનિક સંવાદ) મોડલ પત્નીઃ જાનુ, હવે હું ઘરમાં બેસી બેસીને અને બાબાની નેપી ચેન્જ કરીને કંટાળી … Continue reading યારિયાં