Social Media & Plagiarism

- બહાર નીકળો અને કોઈ ક્યુટ ટાબરિયું દેખાઈ જાય, એટલે તમે એને સ્માઇલ આપો, થોડું રમાડો-કલાવો, એનાં મમ્મી-પપ્પાને ‘બહુ મીઠડું છે, હોં!’ જેવાં કોમ્પ્લિમેન્ટ્સ પણ આપો. પરંતુ ધારો કે બચ્ચાની સાથે એનાં પેરેન્ટ્સ ન હોય, તો એ ટેણિયાને તેડી લઇને ચાલવા માંડો ખરા? એ ટેણિયાને તમારા સંતાન તરીકે ખપાવી દો? નહીં ને? - પરમ દિવસે … Continue reading Social Media & Plagiarism

Advertisements