જુડવા-2

ડબલ ટ્રબલ *** કારણ વિનાની આ રિમેક અનફની, આઉટડેટેડ અને ઓફેન્સિવ પણ છે. *** રેટિંગઃ ** (બે સ્ટાર) *** અમને ખબર છે કે ડેવિડ ધવનની ફિલ્મોની શરૂઆતમાં જાતભાતની સૂચનાઓની સાથોસાથ એવી અદૃશ્ય સૂચના પણ આવે જ છે કે, ‘આમ તો તમે તમારું મગજ ઘરે મૂકીને જ આવ્યા હશો, પણ જો ભૂલથી ભેગું આવી ગયું હોય … Continue reading જુડવા-2

Advertisements