સેક્રેડ ગેમ્સઃ અબ અપુન કો નયા ધર્મ માંગતા થા…(Part-2)

‘ધર્મોંં કા રૂપ યહી હૈ… પહલે રાહગીર કો પ્રેમ સે અપને પાસ બુલાઓ, આદર સે ભોજન ગ્રહણ કરાઓ, ફિર ઉસકી આત્મા પે કબ્ઝા કર લો…’ *** ધર્મ-સંપ્રદાય પર આટલો સચોટ અને ધારદાર કટાક્ષ છેલ્લે કયા પોપ્યુલર માસ મીડિયમમાં જોયો હતો? આપણે ત્યાં અત્યારે કડવું સત્ય બોલવાનો ઈજારો સ્ટેન્ડ અપ કોમેડિયનો પાસે જ બચ્યો હોય એવું લાગે … Continue reading સેક્રેડ ગેમ્સઃ અબ અપુન કો નયા ધર્મ માંગતા થા…(Part-2)

Advertisements

સેક્રેડ ગેમ્સઃ કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ! (Part-1)

એક હાઈરાઈઝ બિલ્ડિંગના ઉપરના ફ્લોર પરથી એક જીવતા પોમેરેનિયન કૂતરાનો ઘા થાય છે. કૂતરું હવામાં ફંગોળાઈ રહ્યું છે. ધડ્ કરતું તે ડૉગી રસ્તા પર સ્કૂલ બસની રાહ જોઈ રહેલી નાનકડી છોકરીઓની પાસે પટકાય છે. નૅચરલી છોકરીઓ પૅનિક થઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો વોઈસ ઓવર ચાલે છે, ‘ભગવાન કો માનતે હો? ભગવાન કો (અપશબ્દ) ફરક નહીં … Continue reading સેક્રેડ ગેમ્સઃ કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ! (Part-1)

Trapped

2013માં ‘FTII’માં ‘ફિલ્મ અપ્રિશિયેશન કોર્સ’ કરવા ગયો ત્યારે ત્યાં ‘NFAI’માં કમલ કે. એમ. નામના ડિરેક્ટર પોતાની ફિલ્મ ‘I.D.’ બતાવવા આવેલા. સાથે ફિલ્મની અભિનેત્રી ગીતાંજલિ થાપા પણ હાજર હતી. ફિલ્મમાં એવી સ્ટોરી હતી કે મુંબઈમાં નવી નવી શિફ્ટ થયેલી એકલી યુવતીના ફ્લૅટમાં કલરકામ કરનારો એક કારીગર આવે છે અને સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે. એ કારીગરની … Continue reading Trapped