ખામોશિયાં

બેવકૂફિયાં *** ડરાવવાને બદલે હસાવતી, મગજને દેશવટો આપતી અને હૉલીવુડમાંથી બેશરમ ઊઠાંતરી કરતી વિક્રમ ભટ્ટની વધુ એક કહેવાતી હોરર ફિલ્મ. *** મૃત્યુ પછીનું જીવન અને ભટકતા શાપિત આત્માઓની વાતો કરીને આપણને બીવડાવતી હોરર ફિલ્મોનો એક વફાદાર દર્શકવર્ગ છે. એટલે જ આ વર્ગને સંતોષવા માટે દર થોડા સમયાંતરે કોઈ ને કોઈ હોરર ફિલ્મ આવતી જ રહે … Continue reading ખામોશિયાં

Advertisements

ક્રીચર 3D

ક્રીચરની સ્ટોરીમાં વેઠનું પંક્ચર  *** ડરામણી હિન્દી ફિલ્મોની યાદીમાં એક નવા દૈત્યની એન્ટ્રી થઈ છે, બ્રહ્મરાક્ષસ. પરંતુ આ નવો કન્સેપ્ટ ભંગાર ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે. *** ડરામણી ભૂતિયા, થ્રિલર ફિલ્મોનો આપણે ત્યાં એક આગવો દર્શકવર્ગ રહ્યો છે. એટલે જ તો જે ફિલ્મ થિયેટરમાં ચાલે કે ન ચાલે, પરંતુ ડીવીડી લાઇબ્રેરીઓમાંથી લોકો નિયમિતપણે તેને જોવા … Continue reading ક્રીચર 3D