દંગલ

પહેલાં તો વેરી વેરી સોરી અને બિગ બિગ થેન્ક યુ. સોરી, કેમકે આટલી મચ અવેઇટેડ મુવી રિલીઝ થઈ અને બરાબર એ જ વખતે હું ‘મિસ્ટર ઇન્ડિયા’ થઈ ગયો. અને થેન્ક યુ સો વેરી મચ, કેમકે જે રીતે ગયા ગુરુવારની રાતથી જ જે રીતે લોકોએ પ્રેમપૂર્વકના હક્કથી ‘રિવ્યુ લાવો’ની માગણી કરી એ જોઇને હું તો રણથંભોરની … Continue reading દંગલ

Advertisements

સાલા ખડૂસ

મદ્રાસની મેરી કોમ *** ટિપિકલ અન્ડરડૉગની સ્ટોરી કહેતી આ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ જ નવું નથી. *** આપણે ત્યાં સ્પોર્ટ્સના બૅકડ્રોપમાં કોઈ ફિલ્મ બને એટલે તેમાં સ્વાભાવિક રીતે જ અન્ડરડૉગની વાર્તા આવી જાય છે. અન્ડરડૉગ એટલે એવું પાત્ર જેના સફળ થવાની કોઇએ આશા રાખી ન હોય અને છતાં તે તમામ અવરોધોને ઓળંગીને પણ સફળ થઇને … Continue reading સાલા ખડૂસ

હવા હવાઈ

હૈયું સોનાનું, ફિલ્મ લાખેણી  *** થોડી ધીમી હોવા છતાં આ ફિલ્મ એટલો ઉમદા મેસેજ આપે છે કે વેકેશન લેશનના ભાગરૂપે પણ જોવી જોઈએ. *** ફાટ ફાટ થાય એવું ટેલેન્ટ ભર્યું હોય, પણ ઈશ્વરે એવા ઠેકાણે જન્મ આપ્યો હોય, જ્યાં જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ હોય. આવું ચીંથરે વીંટ્યું રત્ન જ્યારે પોતાના પેશનની રેસમાં ઊતરે અને … Continue reading હવા હવાઈ

ભાગ મિલ્ખા ભાગ

વાહ મિલ્ખા વાહ! *** જો પાનસિંહ તોમર ડકૈત ન બન્યો હોત તો એ મિલ્ખા સિંઘ બની શકત? *** ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક ઉજ્જડ થઇ ચૂકેલા ગામમાં બારેક વર્ષનો છોકરો પોતાનું ઘર ખોળતો ખોળતો પાછો ફરે છે. “માં… માં…” બૂમો પાડે છે પણ જવાબમાં સન્નાટા સિવાય કશું જ નહીં. અચાનક છોકરાનો પગ લપસે છે, … Continue reading ભાગ મિલ્ખા ભાગ