પૅડમેન

સુપરહીરો હૈ યે પગલા! *** રેટિંગઃ સાડા ત્રણ સ્ટાર (***1/2) ‘પૅડમેન’ની વાત શરૂ કરતાં પહેલાં થોડા આંકડાઃ ભારતની 88% મેન્સ્ટ્રુએટિંગ સ્ત્રીઓ સેનિટરી પૅડ્સનો ઉપયોગ નથી કરતી. 70% સ્ત્રીઓને તે પોસાતાં જ નથી. એટલે જ એમનામાં ‘રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન’નો દર 70% જેટલો ઊંચો છે. બોરિંગ ફિગર્સ છે, પણ અલાર્મિંગ છે. ત્યારે એક ફિલ્મ બનાવવા માટે આ … Continue reading પૅડમેન

Advertisements