Sarabhai Vs Sarabhai

(૨૯ જૂન, ૨૦૧૬ની રાત્રે પ્રોડ્યુસર-એક્ટર જે. ડી. મજેઠિયાએ અછડતો અણસાર આપ્યો કે કલ્ટ કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ (મોટે ભાગે વેબ સિરીઝ તરીકે) ફરી પાછી આવી રહી છે. એ સમાચારથી ખુશ થઇને સર્જેલું ‘ફૅન ફિક્શન’.) ગઈ કાલે રાત્રે 'સારાભાઈ વર્સસ સારાભાઈ'ના પ્રોડ્યુસર જે.ડી. મજેઠિયાએ આ ફોટો અને સાથે 'ગુડ ન્યુઝ'નાં વધામણાં મૂકીને મારા જેવા લાખો … Continue reading Sarabhai Vs Sarabhai

Advertisements