હિન્દી મીડિયમ (Trailer Reactions)

Trailer Link: https://www.youtube.com/watch?v=GjkFr48jk68 પહેલાં તો આ ફિલ્મમાં ‘હિન્દી’ને બદલે ‘ગુજરાતી’ મૂકીને આખી ફિલ્મ એઝ ઇટ ઇઝ રિલીઝ કરાઈ હોત તો પણ એટલી જ રિલેટેબલ બની રહેત! માય ગૉડ, ઇંગ્લિશ મીડિયમના ક્રેઝનો આટલો બધો રિલેવન્ટ સબ્જેક્ટ આપણી ભાંખોડિયાં ભરતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇને કેમ સૂઝ્યો નહીં હોય? (પાંચ-છ વર્ષ પહેલાં જન્મેલાં બાળકો અત્યારે પહેલા-બીજા ધોરણમાં આવી … Continue reading હિન્દી મીડિયમ (Trailer Reactions)

Advertisements

Trailer Reactions-1

બાહુબલી-2: ધ કન્ક્લુઝન ફાઇનલી, બાહુબલી રિટર્ન્સ. એસ. એસ. રાજમૌલિનું ગ્રૅન્ડ ઇમેજિનેશન, વિશાળ કૅન્વસ અને ફિલ્મની ઍનર્જી જોઇને ‘બાહુબલી-1’ જોયા પછી તરત જ મેં ભાખેલું કે આ ફિલ્મ ઐતિહાસિક બની રહેવાની છે. થયું પણ એવું જ. પાર્ટ-2માં એ જ ઍનર્જી ફીલ થઈ રહી છે (શિવગામી દેવી (રામ્યા ક્રિશ્નન) નાનકડા બાહુબલીને ઊંચકીને ‘મહેન્દ્ર બાહુબલી’ના નામની ગગનભેદી ત્રાડ … Continue reading Trailer Reactions-1

Aditya Chopra: From DDLJ to Befikre

DDLJ મારી લાઇફની પહેલી એવી ફિલ્મ હતી જે મેં ટૉકિઝમાં બે વખત જોઈ હોય. હું હતો તેર વર્ષનો. નાઇન્ટીઝના કોઇપણ ટીનએજરની જેમ હું પણ ઘાયલ હતો રાજ-સિમરનની લવસ્ટોરીથી. લાઇક એવરી ટીનએજર ઑફ ધેટ ટાઇમ, આપણનેય અંદરખાને એવી ફીલિંગ કે આપણે રાજ મલ્હોત્રા જેવા દિલફેંક, ડૅશિંગ ન હોઇએ તો કંઈ નહીં, પણ એક સિમરન તો હોવી … Continue reading Aditya Chopra: From DDLJ to Befikre