હિન્દી મીડિયમ (Trailer Reactions)

Trailer Link: https://www.youtube.com/watch?v=GjkFr48jk68 પહેલાં તો આ ફિલ્મમાં ‘હિન્દી’ને બદલે ‘ગુજરાતી’ મૂકીને આખી ફિલ્મ એઝ ઇટ ઇઝ રિલીઝ કરાઈ હોત તો પણ એટલી જ રિલેટેબલ બની રહેત! માય ગૉડ, ઇંગ્લિશ મીડિયમના ક્રેઝનો આટલો બધો રિલેવન્ટ સબ્જેક્ટ આપણી ભાંખોડિયાં ભરતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇને કેમ સૂઝ્યો નહીં હોય? (પાંચ-છ વર્ષ પહેલાં જન્મેલાં બાળકો અત્યારે પહેલા-બીજા ધોરણમાં આવી … Continue reading હિન્દી મીડિયમ (Trailer Reactions)

Advertisements

Trailer Reactions-1

બાહુબલી-2: ધ કન્ક્લુઝન ફાઇનલી, બાહુબલી રિટર્ન્સ. એસ. એસ. રાજમૌલિનું ગ્રૅન્ડ ઇમેજિનેશન, વિશાળ કૅન્વસ અને ફિલ્મની ઍનર્જી જોઇને ‘બાહુબલી-1’ જોયા પછી તરત જ મેં ભાખેલું કે આ ફિલ્મ ઐતિહાસિક બની રહેવાની છે. થયું પણ એવું જ. પાર્ટ-2માં એ જ ઍનર્જી ફીલ થઈ રહી છે (શિવગામી દેવી (રામ્યા ક્રિશ્નન) નાનકડા બાહુબલીને ઊંચકીને ‘મહેન્દ્ર બાહુબલી’ના નામની ગગનભેદી ત્રાડ … Continue reading Trailer Reactions-1