Criminal Justice (Season-1/Hotstar)

ક્રિમિનલ વેસ્ટ! રેટિંગઃ 2.5* (અઢી સ્ટાર) ‘હૂ ડન ઈટ’ પ્રકારની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ કે સિરિયલનો પહેલો અને સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે મેકર્સ હંમેશાં દર્શકથી બે ડગલાં આગળ રહેવા જોઈએ. દર્શક જે વિચારે તેનાથી અલગ જ ટ્વિસ્ટ વાર્તામાં આવવો જોઈએ. કેમ કે, વાર્તામાં ચાલતા ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની સાથોસાથ દર્શકના ભેજામાં પણ ડિટેક્ટિવગીરી ચાલતી હોય છે. … Continue reading Criminal Justice (Season-1/Hotstar)

Advertisements

ઝીરો

કુછ નહીં હોતા હૈ, રાહુલ, અબ તો સમઝો! રેટિંગઃ ** (બે સ્ટાર) Spoiler Warning: આ રિવ્યુમાં ફિલ્મની સ્ટોરી વિશે ડિટેઇલમાં ચર્ચા કરાયેલી છે. એટલે ફિલ્મ ન જોઈ હોય તો તમારી મજાના દૂધપાકમાં કડછો વાગી શકે છે. ‘ઝીરો’ સુપર્બ એનર્જી સાથે સ્ટાર્ટ થાય છે. હોલિવૂડની કાઉબોય ટાઈપની સ્પેઘેટી વેસ્ટર્ન મુવીનો સીન ચાલી રહ્યો છે. વિલન (તિગ્માંશુ … Continue reading ઝીરો

ધ શૌકીન્સ

અભી તો મૈં જવાન હૂં *** બાસુ ચેટર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મની રિમેક એવી આ ટાઇમપાસ ફિલ્મને અક્ષય કુમારે હાઇજેક કરી લીધી છે. *** એક જૂની કહેવત છે કે વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ ન ભૂલે. એવા ત્રણ ઘરડા વાંદરાઓ એટલે કે ત્રણ નૉટી નૉટી અંકલોનાં તોફાનોની વાર્તા કહેતી ફિલ્મ 1982માં બાસુ ચેટર્જીએ બનાવેલી. હવે ફિલ્મમેકર … Continue reading ધ શૌકીન્સ

બુલેટ રાજા

ઓન્લી સાઉન્ડ, નો માઇલેજ! *** તિગ્માંશુ ધુલિયાની ઇન્ટરેસ્ટિંગ પેકેટમાં પેક થયેલી બુલેટ રાજાની ફીલ મસ્ત છે, પણ આખી ફિલ્મમાં કશું જ નવું નથી. *** તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ હોય એટલે આપણને ઉત્કંઠા જાગવી સ્વાભાવિક છે. એમાંય ખાસ કરીને સૈફ અલી ખાન એના ફુલ ફોર્મમાં દેખાતો હોય, ત્યારે ચટ ટિકિટ ખરીદીને પટ સ્ક્રીનિંગ જોવા પહોંચી જઇએ એ … Continue reading બુલેટ રાજા