Ravi Subramanian & Kunal Nayyar

૩૧મી ડિસેમ્બરની રાત્રે દુનિયા નવા વર્ષના જશ્નમાં મગ્ન હતી ત્યારે હું મારા રૂમમાં બારી-બારણાં પૅક કરીને કાનમાં ખાલીપીલી ઇયરફોનના ડટ્ટા ફિટ કરીને એક ચોપડી પૂરી કરવામાં ખૂંપેલો હતો. એ ચોપડી એટલે રવિ સુબ્રહ્મણ્યમની ‘ધ બેસ્ટસેલર શી રૉટ.’ કોઇએ (એટલે કે મેં જ) કહ્યું છે કે, કોઈ લેખકને ન વાંચ્યા હોય તો શરૂઆત એની બેસ્ટ કૃતિથી … Continue reading Ravi Subramanian & Kunal Nayyar

Advertisements