પ્રેમ રતન ધન પાયો

ટ્રેડિશન વાપસ આ ગયો *** ક્યુટથી લઇને ક્લિશે, બોરિંગથી બ્યુટિફુલ, લાંબીથી લઇને લવલી જેવા વિરોધાભાસી પ્રતિભાવો વચ્ચે સલમાન પ્લસ સૂરજ બડજાત્યાની આ ફિલ્મ ટિપિકલ નાઇન્ટીઝના દાયકાની ટાઇમટ્રાવેલ કરાવે છે. *** ‘અલ્યા એ, ઊઠ. ફિલ્મ પૂરી.’ ‘હેં? હાશ. ફાઇનલી પતી. આટલી લાંબી ત્રણ કલાકની ફિલ્મ તે કંઈ હોતી હશે? આ હું સવારે દાઢી કરીને આવેલો ને … Continue reading પ્રેમ રતન ધન પાયો

Advertisements