Deadpool

બ્વોય ઓ બ્વોય! - એક રેગ્યુલર દર્શક તરીકે આ ફિલ્મ જોવા ગયા હોઇએ તો વન મોર સુપર હીરો મુવી, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, એડલ્ટ મજાકો અને સુપર્બ એક્શનથી જ ઓડકાર આવી જાય. - પણ 'ધ બિગ બેંગ થિયરી'નો રેડિયોએક્ટિવ 'ગીકી' કીડો મને ક્યારનોયે કાટેલો છે, એટલે 'ડેડપૂલ'ની અલ્ટ્રા સુપર્બ સેલ્ફ ડેપ્રિકેટિંગ ફ્રીઝ ફ્રેમવાળી ટાઇટલ ક્રેડિટ્સ … Continue reading Deadpool

Avengers Age Of Ultron

ચાલો, દુનિયાને બચાવવા *** એક ટિકિટમાં એક ડઝન સુપરહીરોનો જલસો કરાવતી આ ફિલ્મ પરફેક્ટ વેકેશન એન્ટરટેનર છે. *** હૉલીવુડના એકદમ કસાયેલા સર્જકોને નવા નવા સુપરહીરો સર્જવામાં અને કોમિક્સમાંથી એમને ફિલ્મના પડદે લાવવામાં જબરદસ્ત માસ્ટરી છે. એમાંય ‘માર્વેલ કોમિક્સ’ પાસે તો સુપરહીરોની ખાણ છે. તેમાંથી છ જેટલા સુપરહીરોને ત્રણ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘એવેન્જર્સ’માં ભેગા કરેલા. … Continue reading Avengers Age Of Ultron

ક્રિશ-૩

ક્રિશ ભેળપુરી સેન્ટર! *** ક્રિશ-3ની સ્પેશિયલ ઇફેક્ટ્સ સુપર્બ હોવા છતાં એ હોલિવૂડની સુપરહીરો મુવીઝની ભેળપુરી જ છે. *** ‘ભાઈ, એક પ્લેટ ભેળપુરી આપજો.’ ‘કઇ ફ્લેવરની આપું? અમારી પાસે બહુ બધી ફ્લેવર છે. જેમ કે, સુપરમેન ભેળપુરી, સ્પાઇડર મેન, આયર્નમેન, વુલ્વરિન, એક્સમેન, ટર્મિનેટર, ઇન્ક્રેડિબલ્સ, મેન ઇન બ્લેક, ડ્રેક્યુલા ભેળપુરી વગેરે. ઇવન શક્તિમાન, મોગેમ્બો, મનમોહન દેસાઈ વગેરે … Continue reading ક્રિશ-૩