જોલી LLB-2

વકીલોં કા ખિલાડી *** સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સિક્વલ નવીનતાના અભાવે તેના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફિક્કી લાગે છે. *** મજબૂત રાઇટિંગ અને ખમતીધર એક્ટિંગ એક એવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે તેનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર ડિરેક્ટર સુભાષ કપૂરની સિક્વલ ફિલ્મ ‘(ધ સ્ટેટ વર્સસ) જોલી … Continue reading જોલી LLB-2

Advertisements

ગુડ્ડુ રંગીલા

પકાઉ હરિયાણવી બિરિયાની *** માત્ર મંજાયેલા કલાકારોને કારણે સહ્ય બનેલી આ ફિલ્મમાં કશું જ નવું નથી. *** આપણો દેશ વિરોધાભાસોનો દેશ છે. એક બાજુ ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાતો થતી હોય અને બીજી બાજુ ‘ખાપ પંચાયત’ જેવી તાલિબાની સંસ્થાઓ જાત-બિરાદરીના નામે ઑનર કિલિંગની ઘૃણાસ્પદ દાદાગીરી ચલાવતી હોય. એની સામે બે છટે હુએ બદમાશ અને એક ફૂટડી યુવતી … Continue reading ગુડ્ડુ રંગીલા