Avengers: Infinity War

કોમિક્સનું કુરુક્ષેત્ર રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) આ શુક્રવારે રિલીઝ થયેલી હોલિવૂડની સુપરહીરો મુવી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’માં પડદા પર ધબાધબી બોલી રહી હતી, ઑડિયન્સમાં બેઠેલા જુવાનિયાંવ ચિચિયારીઓ કરીને પાગલ થઈ રહ્યા હતા અને મને આપણું ‘મહાભારત’ યાદ આવી રહ્યું હતું. દર શુક્રવારે હિન્દી ફિલ્મોની વાત કરતાં કરતાં આપણે અચાનક હોલિવૂડ પર ક્યાં ચડી ગયા અને એમાં … Continue reading Avengers: Infinity War

Advertisements

Spider Man: Homecoming

નાનપણમાં મારા માટે મોસ્ટ બોરિંગ વસ્તુ હતી મહા પરાણે જ્ઞાતિના લગ્નપ્રસંગોમાં જવું. કેમકે ત્યાં મોટાભાગના લોકોનો ફેવરિટ પાસટાઇમ એક જ હોય ‘ગોસ્સિપ!’: ‘ફલાણા ભાઈની દીકરીને તો ઢીંકણા ભાઈના દીકરા વેરે આપી છે ને?’ ‘ના ના હવે, એને તો મંગળ છે એટલે ક્યાં થયું છે? તમે જે ભાઈના દીકરાની વાત કરો છો એનું તો એની સોસાયટીની … Continue reading Spider Man: Homecoming

Dr Strange

- સ્મૉલ સાઇઝના જીવનનું એક એક્સ્ટ્રા સ્મૉલ સાઇઝનું દખ શું છે ખબર છે? નક્કી કર્યું હોય કે ‘માર્વેલ’નું નવું મુવી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ તેના ઑરિજિનલ ઇંગ્લિશ વર્ઝનમાં જ જોવું છે. પરંતુ ગુરુવારની રાત્રે ‘બુક માય શૉ’ ખોલીને જુઓ ત્યારે ખબર પડે કે આવું વિચારનારા બીજા પાંચસો જણા છે, અને એ જ કારણે ઇંગ્લિશ વર્ઝનમાં સવારના બધા … Continue reading Dr Strange

X-Men: Apocalyspe

(આ લખાણમાં ઇત્તુ સા સ્પોઇલર કદાચ હોઈ શકે. હઇમજા હવે, વાંચી નાખો ને, યાર!) - ‘કૅપ્ટન અમેરિકાઃ સિવિલ વૉર’ની વાત જ્યાંથી શરૂ કરેલી ત્યાંથી જ આનાં પણ શ્રીગણેશ કરીએ. ‘એક્સ મૅનઃ અપોકલિપ્સ’માં સ્ટૅન લીનો કૅમિયો માર્ક કર્યો? ન કર્યો હોય અને જોવાની બાકી હોય, તો લોકેશન છેલ્લે આપ્યું છે. - એક્ચ્યુઅલી, મારા જેવા આ સુપરહીરો … Continue reading X-Men: Apocalyspe

Captain America Civil War

SPOILERS AHEAD... - ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કેટલા લોકોએ આ નવા સુપરહીરો-કોમિકકોનમાં સ્ટૅન લીનો કેમિયો માર્ક કર્યો? છડ્ડો જી, હમીંચ બતા દેતે હૈ. ‘ફેડએક્સ’નું પાર્સલ લઇને જે બાપા આવે છે એ જ તો વળી! બોસ, ૯૩ વર્ષના દાદા અને થોર-લોકી, હલ્ક, સ્પાઇડર મેન, આયર્નમેન, એક્સમેન, ફેન્ટાસ્ટિક ફોર જેવા અઢળક હીરો-વિલનલોગના પપ્પા. એમને જોઇને મને આ ફિલ્મના … Continue reading Captain America Civil War