અલવિદા શ્રીદેવીઃ યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે

કોઇનેય વિશ્વાસ નથી આવતો કે અકાળે શ્રીદેવીની શ્રદ્ધાંજલિ લખવાનો વારો પણ આવશે! *** શ્રીદેવી નથી રહી, ખરેખર? ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, 2018, રવિવારની સવાર આવા જ એક મનહૂસ … Continue reading અલવિદા શ્રીદેવીઃ યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે

Advertisements

મોમ

માતા ને રુલાયા હૈ *** જરૂર પડ્યે દુર્ગા બનીને અસુરોનો સંહાર કરે તેવી માતાની થ્રિલિંગ સ્ટોરી કહેવાને બદલે આ ફિલ્મ ઢીલી ઇમોશનલ રાઇડ બનીને રહી ગઈ છે. *** રાતના અંધકારમાં એક કાર જઈ રહી છે. ડ્રૉન કેમેરા આકાશમાં ઊંચેથી ઇશ્વરની જેમ બધું જોયા કરે છે. બૅકગ્રાઉન્ડમાં એક થથરાવી મૂકે તેવું મ્યુઝિક વાગતું રહે છે. કાર … Continue reading મોમ