ચારફૂટિયા છોકરે

આના કરતાં તો એપેન્ડિક્સનો દુખાવો સારો!  *** અત્યંત ગંભીર મુદ્દા ઉઠાવતી આ ફિલ્મ એટલી કંગાળ છે કે ફિલ્મ જોતાં જોતાં તમે વિષાદયોગમાં સરી પડો તોય નવાઈ નહીં! *** નવરાત્રિ એટલે બોક્સ ઓફિસની ઓફ સિઝન. લોકો નવરાત્રિમાં ઝૂમવામાં વ્યસ્ત હોય એટલે મોટા સ્ટાર્સ તો પોતાની ફિલ્મો આ સમયગાળામાં રિલીઝ ન કરે. એટલે જ જેનો કોઈ લેવાલ … Continue reading ચારફૂટિયા છોકરે

Advertisements

મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

કુછ બી ઠપકારો *** કોમેડીના નામે પિરસાયેલી કોઇ એબ્સર્ડ વાનગી જેવી આ ફિલ્મમાં ઘૂસી ગયા તો ખુદ ગબ્બર પણ તમને નહીં બચાવી શકે! *** આજની રેસિપીઃ ઇન્ટરનેશનલ હાફ બેક્ડ ભેળપુરી. સૌપ્રથમ એક મોટા વાસણમાં ગઇકાલની વધેલી દાળ લો. તેમાં બે સ્કૂપ ગરમાગરમ બ્રાઉની વિથ ચોકલેટ સોસ ઉમેરો. હવે તેમાં થોડો સોયા સોસ, થોડો ચિલી સોસ … Continue reading મિસ્ટર જો બી કરવાલો (Mr. Joe B Carwalho)

વૉર… છોડ ના યાર

સુપર્બ છે, યાર! *** ભારતની પહેલી ‘વૉર કોમેડી’ તરીકે આવેલી આ ફિલ્મ ધારી અસર નિપજાવવામાં સફળ રહી છે. *** એક જૂની વાત છે કે જે વસ્તુ અતિશય ઘૃણાસ્પદ હોય, એના પર ગમે તેટલો ગુસ્સો કરો છતાં એનો કોઇ અર્થ સરે એમ ન હોય, તો પછી એ વાતને હસી કાઢવી એ વધારે સારો રસ્તો છે. ભારત-પાકિસ્તાનનો … Continue reading વૉર… છોડ ના યાર