3 સ્ટોરીઝ

અધકચરો આનંદ *** રેટિંગઃ **½ (અઢી સ્ટાર) કેટલાક શુક્રવાર એવા હોય જ્યારે થિયેટરોમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થઈ રહી હોય અને છતાં તમે ફિલ્મ જોવા જવાને બદલે ઑફિસે પહોંચી જાઓ. કેમ કે, ફિલ્મ જોવા જવાનો ધક્કો જ ન વાગે. આ શુક્રવારે વિચિત્ર ચશ્માં પહેરેલી તાપસી પન્નુની ફિલ્મ ‘દિલ જંગલી’, જમીન અને હવા સાથે સંભોગ કરતાં … Continue reading 3 સ્ટોરીઝ

Advertisements

Neeraj Ghaywan’s First Ad Film

આઈ નૉ, આપણા ‘ડિજિટલ ઇન્ડિયા’ના બહુ બધા લોકો ફેસબુક પર શૅર થતી એક્સ્ટર્નલ લિંક્સ પર ક્લિક કરીને ડૅટા બગાડવામાં માનતા નથી (સ્લો સ્પીડને ભાંડવાની છૂટ છે!). પરંતુ અહીં જે લિન્ક આપી છે, તે ક્લિક કરવા જેવી છે. એ છે ‘મસાન’વાળા નીરજ ઘાયવાનની પહેલી ટેલિવિઝન કમર્શિયલ ઍડ. સાડા છ મિનિટની છે, પણ ભૂલી જાઓ કે આ … Continue reading Neeraj Ghaywan’s First Ad Film