કોચ્ચડયાન (Kochadaiyaan)

નબળા એનિમેશનમાં રજની મેજિકનો કચ્ચરઘાણ ***  જો મોશન કેપ્ચર એનિમેશનના ગાજ્યા મેહ વરસ્યા હોત તો આ ફિલ્મ ભારતીય સિનેમાનું નવું સિમાચિહ્ન સાબિત થાત. *** 'સુપરસ્ટાર રજનીકાંત'ની ફિલ્મ હોય, એ પણ થ્રીડીમાં,  ડિરેક્ટર તરીકે એની જ દીકરી ઐશ્વર્યા હોય, નવ ભાષાઓમાં એકસાથે રિલીઝ થતી હોય અને અબોવ ઓલ, ભારતમાં પહેલીવાર આવેલી ફોટોરિયલિસ્ટિક મોશન કેપ્ચર ટેક્નિકથી બનેલી … Continue reading કોચ્ચડયાન (Kochadaiyaan)

Advertisements