હિરો

મૈં હૂં ઝીરો *** સ્ટારસંતાનોને લૉન્ચ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મ જોવા કરતાં સુભાષ ઘઈની ઑરિજિનલ ‘હીરો’ ફરી એકવાર જોઈ લેવી ક્યાંય સારી. *** ‘મિ. લૉર્ડ, આજનો કૅસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારા અસીલનું કહેવું છે કે નિખિલ અડવાણીએ એમના યુવાનીકાળની ફિલ્મ ‘હીરો’ની જે કંગાળ રિમેક બનાવી છે તેનાથી તેઓ ડીપલી હર્ટ થઈ ગયા છે.’ … Continue reading હિરો

Advertisements

બજરંગી ભાઈજાન

ત્રિરંગી પહચાન *** હંમેશની જેમ મારફાડ કરવાને બદલે સલમાનભાઈ આ વખતે શાંતિદૂત બનીને આવ્યા છે. *** જેવી રીતે સલમાન ખાનની ફિલ્મો સ્ટોરી, સ્ક્રિપ્ટ વગેરેની મોહતાજ નથી હોતી, એ જ રીતે તે રિવ્યૂની પણ મોહતાજ નથી હોતી. કારણ કે તે ‘ઑફ ધ સલમાન, બાય ધ સલમાન અને ફોર સલમાન ફૅન્સ’ હોય છે. તેમ છતાં જો તમે … Continue reading બજરંગી ભાઈજાન

કિક

ભાઈનો જય હો! *** સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી ‘કિક’ વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય. *** આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. … Continue reading કિક

જય હો

ધ ઇન્ક્રેડિબલ ‘Hulk’man ખાન શૉ! *** સલમાન ખાનની હીરો વર્શિપવાળી આ ફિલ્મમાં અનેક લોચા છતાં એક સ્ટોરી છે, જે તમને ટાઇમપાસ મજા કરાવે છે. *** સલમાન ખાન, સોરી, ‘ધ સલમાન ખાન’ની ફિલ્મ હોય એટલે મગજ ઘરે મૂકીને માત્ર એન્જોયમેન્ટ માટે જ જવાનું હોય એ તો જાણે હવે સ્પષ્ટ થઇ ગયું છે. સલમાન અત્યાર સુધી સુપરસ્ટાર … Continue reading જય હો