Sachin: A Billion Dreams

સચિન... સચિન... *** આ માત્ર બાયોપિક નથી, બલકે ‘સચિન- ધ ફીલિંગ’નું અને આપણી એની સાથે જોડાયેલી જર્નીનું સેલિબ્રેશન છે. *** સચિન રમેશ તેંડુલકર. ભારતીય ક્રિકેટનો પોસ્ટરબૉય. ભારતનો બિગેસ્ટ સ્પોર્ટ બ્રૅન્ડ એમ્બેસેડર. એની 24 વર્ષની કરિયર એટલી બધી રોમાંચક રહી છે કે બધાની પોતપોતાની ‘સચિન મોમેન્ટ્સ’ હશે. માત્ર સચિનની બૅટિંગ જોવા માટે જ કોઇએ કોલેજ બંક … Continue reading Sachin: A Billion Dreams

Advertisements