હિન્દી મીડિયમ

મિશન ઍડમિશન *** અત્યારના ઍજ્યુકેશનલ બજારનું પર્ફેક્ટ ચિત્રણ, સ્માર્ટ સટાયરિકલ સ્ક્રીનપ્લે, દીપક ડોબ્રિયાલ-ઇરફાનની મજબૂત ઍક્ટિંગ અને સ્ટ્રોંગ મેસેજ. આ ટૅક્સ ફ્રી ફિલ્મને મસ્ટ વૉચ બનાવવા માટે બીજું શું જોઇએ? *** ‘તમે લેઇટ છો મિસ્ટર, બત્રા. લોકો તો પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમેસ્ટરથી જ પ્રયત્ન શરૂ કરી દેતા હોય છે.’ ના, આ સંવાદ કોઈ ગાયનેકોલોજિસ્ટના મોઢે નહીં, બલકે … Continue reading હિન્દી મીડિયમ

Advertisements