સુપર નાની

યે નાની બડી ડ્રામા ક્વીન હૈ! *** અવતાર કે બાગબાનની ફીલ આપતી આ ફિલ્મમાં રેખા સિવાય કશું જ જોવા જેવું નથી. *** બચ્ચાં લોગને એમનાં માતાપિતાની કદર ન હોય અને ડગલે ને પગલે એમનું અપમાન કરતાં હોય એવી થીમવાળી ફિલ્મો આપણે ગુજરાતીમાં ‘વિસામો’, હિન્દીમાં ‘અવતાર’થી લઇને ‘બાગબાન’ વગેરેમાં જોઈ ચૂક્યા છીએ. આપણા ગુજરાતી નાટક ‘બાએ … Continue reading સુપર નાની

Advertisements