મુબારકાં

 દિમાગ દી લસ્સી *** તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય તે કદાચ આ ફિલ્મ જોઇને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે. *** ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મો પાસેથી આમ તો ગાદી પર બેસતા રાજકારણીઓ જેટલી જ અપેક્ષા હોય, કે ભઈ, આ ખાસ કશું ઉકાળવાના … Continue reading મુબારકાં

Advertisements

નીલ બટે સન્નાટા

Caution: Very mild, 'U' type spoilers! - મોર ધેન એક દાયકા પહેલાં કમ્યુનિકેશન સ્ટડીઝના ભાગરૂપે અમને એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવેલી. સરકારી પ્રૉપેગન્ડા જેવી એ મહા કંગાળ, બાલિશ અને કાચીપાકી ફિલ્મ જોઇને અમે કપાળ કૂટેલું કે જીવનમાં હવે આવી ફિલ્મો જોવાનું જ બાકી રહી ગયું છે? ત્યારે 'બાઝીગર'ના દિનેશ હિંગુ સ્ટાઇલમાં એવો જવાબ મળેલો કે, 'એ … Continue reading નીલ બટે સન્નાટા

કપૂર એન્ડ સન્સ

દુઃખદર્શન *** કપૂરના નામે આપણે થિયેટરમાં બેસીને એકતા કપૂરની સિરિયલ જોતા હોઇએ એવી દુખભરી ફીલ આ ફિલ્મમાંથી સતત આવ્યા કરે છે. *** આપણાં મોટેરાં વર્ષોથી કહેતાં આવ્યાં છે કે ઘર હોય તો વાસણ ખખડેય ખરાં. પત્ની એવું કહેતી ફરતી હોય કે મારે તો કૂકિંગનું ને બ્યુટિપાર્લરનું કરવું’તું, પણ આ ઘરની જંજાળમાં બધું છૂટી ગયું. બહુધા … Continue reading કપૂર એન્ડ સન્સ

ખૂબસુરત

બોરિંગ રાજા કો તોફાની રાની સે પ્યાર હો ગયા  *** ધમાકેદાર ટેઇક ઓફ્ફ પછી કોઈ રોકેટ અચાનક માથાભેર નીચે પછડાય અને આ ઉર્ધ્વગામી ગતિ દરમિયાન મસ્ત મ્યુઝિક વાગતું હોય, તો સમજી લેજો કે તેની હાલત ફિલ્મ ‘ખૂબસુરત’ જેવી જ છે! *** હૃષિકેશ મુખર્જીની રેખા સ્ટારર ‘ખૂબસુરત’ જેવી લાગતી આ ફિલ્મ શરૂ થાય છે કે તરત … Continue reading ખૂબસુરત