ધ શૌકીન્સ

અભી તો મૈં જવાન હૂં *** બાસુ ચેટર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મની રિમેક એવી આ ટાઇમપાસ ફિલ્મને અક્ષય કુમારે હાઇજેક કરી લીધી છે. *** એક જૂની કહેવત છે કે વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ ન ભૂલે. એવા ત્રણ ઘરડા વાંદરાઓ એટલે કે ત્રણ નૉટી નૉટી અંકલોનાં તોફાનોની વાર્તા કહેતી ફિલ્મ 1982માં બાસુ ચેટર્જીએ બનાવેલી. હવે ફિલ્મમેકર … Continue reading ધ શૌકીન્સ

Advertisements

વન બાય ટુ

મેથેમેટિક્સના દાખલા જેવી જ બોરિંગ *** આ શહેરી અર્બન ફિલ્મ જોવા કરતાં એનાં ગીતો મોબાઇલમાં જોઇ લેવાં અને એક સારી રોમેન્ટિક કોમેડી નવલકથા વાંચવી વધારે સારી રહેશે. *** આજનાં યંગસ્ટર્સ, જે કન્ફ્યુઝ્ડ હોય. મમ્મી-પપ્પાના દબાણને વશ થઇને મેડિકલ-એન્જિનિયરિંગ-આઇટી જેવાં ક્ષેત્રોમાં નોકરી કરતાં હોય, પણ કંઇ મજા ન આવતી હોય. પોતાને કોઇક બીજી જ પ્રવૃત્તિઓમાં રસ … Continue reading વન બાય ટુ