ગોલિયોં કી રાસલીલા-રામલીલા

રોમિયો જુલિયેટ ભણસાલી સ્ટાઇલ *** વિવાદોની વણઝાર પછી (માંડ) રિલીઝ થયેલી રામલીલા એ કમ્પ્લિટ સંજય લીલા ભણસાલી એક્સપીરિયન્સ છે. *** અંગ્રેજીમાં ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ નામનો શબ્દપ્રયોગ છે. તેનો અર્થ એવો થાય કે બે એવાં પ્રેમી પંખીડાં જેમના પરિવારોની કુંડળીમાં બારમે ચંદ્રમાં બેઠો હોય. છતાં બંને પ્રેમમાં પડે અને બંનેના પરિવારજનો એમને ઠેકાણે પાડવામાં લાગી જાય. … Continue reading ગોલિયોં કી રાસલીલા-રામલીલા

Advertisements