A Death In The Gunj

‘ડૉન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર’ એવું અંગ્રેજીમાં કહે છે. ગુજરાતીમાં કોઇએ કહ્યું નથી એટલે હું કહું છું કે, ‘ડૉન્ટ જજ અ ફેમિલી બાય ઇટ્સ લાફ્ટર’. એક પરિવાર એક છત નીચે એકઠો થઇને સુરજ બડજાત્યાની ફિલ્મની જેમ હસતો હોય તો તેમાં ઑલ ઇઝ વેલ છે એવું માનીને ચાલતા થાઓ તો ઊંધે માથે પટકાઓ એવી … Continue reading A Death In The Gunj

Advertisements

બજાતે રહો

પકાતે રહો *** તમે ‘ખોસલા કા ઘોંસલા’ જોઇ હોય, તો ‘બજાતે રહો’ નહીં જુઓ તો ચાલશે! *** એમટીવી પર આવતા યુવાનોના શો ‘રોડીઝ’ના બે ટકલુ જુડવા ભાઇઓ (રઘુ-રાજીવ) એના સ્પર્ધકોને ઘણી વાર પૂછતા હોય છે કે આ રૂમમાં જે અષ્ટંપષ્ટં વસ્તુઓ પડી છે, એનો ઉપયોગ કરીને અમારું મનોરંજન કરો. આવું જ કંઇક ‘બજાતે રહો’ ફિલ્મના … Continue reading બજાતે રહો