બાહુબલિ-૨: ધ કન્ક્લુઝન

ગેમ ઑફ થ્રોન્સ *** છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ચર્ચા જગાવનારી આ એપિક ફિલ્મ પર્ફેક્ટ કન્ક્લુઝન છે અને અચૂક થિયેટરમાં જ જોવી પડે એવી ગ્રૅન્ડ છે. *** રાજમાતા શિવગામી દેવી દર ૨૬ વર્ષે કરવામાં આવતો યજ્ઞ કરી રહી છે. માથા પર અગ્નિ મૂકીને મંદિરને પ્રદક્ષિણા કરવામાં ક્યાંય પગ અટકવા ન જોઇએ, નહીંતર યજ્ઞ ફળે નહીં. … Continue reading બાહુબલિ-૨: ધ કન્ક્લુઝન

Advertisements

ધ ગાઝી અટેક

ઉચ્છલ જલધિ તરંગ *** ભારતના સૈન્ય ઇતિહાસમાં ભુલાયેલી ઘટનાને ફરીથી ઉજાગર કરતી આ થ્રિલિંગ વૉર ફિલ્મ ચૂકવા જેવી નથી. *** એક સારી થ્રિલર ફિલ્મ કેવી હોય? સાવ ટૂંકમાં કહેવું હોય તો આજે રિલીઝ થયેલી ‘ધ ગાઝી અટેક’ જેવી. કોઈ ખોટી ચરબી નહીં, ફાલતુ ગીતો નહીં, આડી-તેડી ગિમિકરી નહીં, સીધી એક જ મુદ્દાની વાત અને તેને જ … Continue reading ધ ગાઝી અટેક