ક્વીન

કાળા વાદળની રૂપેરી કોર *** હોલિવૂડની ‘ઇટ પ્રે લવ’ના ભારતીય જવાબ સમી કંગના રણૌતની ‘ક્વીન’ પરફેક્ટ વુમન્સ ડે ફિલ્મ છે. ગો ફોર ઇટ! *** એલિઝાબેથ ગિલ્બર્ટ નામની અમેરિકન લેખિકાના પતિએ એને ડિવોર્સ આપી દીધા પછી ભાંગી પડેલી એલિઝાબેથે ભારત સહિત ત્રણ દેશની મુસાફરી કરી. ત્યાં એને જે અનુભવો થયા- જે મિત્રો મળ્યાં, એના પરથી એણે … Continue reading ક્વીન

શાહિદ

સીધી બાત, નો બકવાસ *** બહુ ઓછી ફિલ્મો જજમેન્ટલ થયા વિના આપણને વિચારતાં કરી મૂકે છે. ‘શાહિદ’ તેમાંની એક છે. *** 2010ના ફેબ્રુઆરીમાં કુર્લાની ટેક્સી મેન કોલોનીમાં આવેલી એક વકીલની ઓફિસમાં ચાર બંદૂકધારીઓ ઘુસી આવ્યા અને 32 વર્ષના યુવા વકીલ શાહિદ આઝમી પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ છોડીને ફરાર થઇ ગયા. કોણ હતો શાહિદ આઝમી? … Continue reading શાહિદ