રેઇડ

હમ અંગ્રેજો કે ઝમાને કે ઇમાનદાર હૈ! *** રેટિંગઃ ** (બે સ્ટાર) જે રીતે આપણી ફિલ્મોની શરૂઆતમાં આવતાં ડિસ્ક્લેમર લાંબાં ને લાંબાં થઈ રહ્યાં છે, એ જોતાં એ દિવસ દૂર નથી કે ‘ડિસ્ક્લેમર’ નામની જ એક ફિલ્મ રિલીઝ થશે, જેના ફર્સ્ટ હાફમાં માત્ર ડિસ્ક્લેમર્સ હશે અને ખરેખરી ફિલ્મ સેકન્ડ હાફમાં શરૂ થશે! આ વિચિત્ર વિચારનું … Continue reading રેઇડ

Advertisements