Bard Of Blood

મિશન કમ્પ્લિટ ફેલ્યોર યુવા રાઈટર બિલાલ સિદ્દીકીએ ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની સ્પાય-થ્રિલર નવલકથા 19 વર્ષની ઉંમરે (2015માં) લખી હતી (બિલાલ સિદ્દીકીની તસવીરો જોઈએ તો લાગે કે બસમાં કન્ડક્ટર આજે પણ એની હાફ ટિકિટ જ લેતા હશે!). તેના પરથી બનેલી અને 27 સપ્ટેમ્બરે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ પર એ જ નામથી રિલીઝ થયેલી વેબ સિરીઝ … Continue reading Bard Of Blood

રાઝી

‘ગાઝી’ની પ્રિક્વલ ‘રાઝી’* રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર) મેઘના ગુલઝારે પોતાની છેલ્લી ફિલ્મને બહુ સ્માર્ટલી ‘તલવાર’ નામ આપેલું, જેથી ફિલ્મ આરુષિ તલવાર હત્યા કેસ સાથે જોડાયેલી છે તે કહ્યા વિના પણ સાબિત થઈ જાય. એ જ રીતે હવે એણે પોતાની લેટેસ્ટ ફિલ્મનું પણ સ્માર્ટલી નામકરણ કર્યું છે. સ્ટોરી પાકિસ્તાનમાં રહીને ભારત માટે જાસૂસી કરનારી મહિલા … Continue reading રાઝી

કિક

ભાઈનો જય હો! *** સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી ‘કિક’ વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય. *** આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. … Continue reading કિક

સિંઘ સા’બ ધ ગ્રેટ

સની સિંઘમ દેઓલ! *** માત્ર સન્ની દેઓલના ફેન ફોલોઇંગને એનકેશ કરવા માટે જ બનાવાયેલી આ ફિલ્મમાં એમની સુપરહીરો છાપ ફાઇટિંગ સિવાય બીજું કશું જ નથી. *** ‘ગદર’ ફેઇમ અનિલ શર્મા અને ‘ઢાઇ કિલો કા હથૌડાવાલા હાથ’ ફેઇમ સન્ની દેઓલ ‘સિંઘ સા’બ ધ ગ્રેટ’ સાથે ફરી પાછા ત્રાટક્યા છે. એ બંનેએ સાથે મળીને ફિલ્મમાં મ્યુનિસિપાલિટીની ડિમોલિશન … Continue reading સિંઘ સા’બ ધ ગ્રેટ