ગેંગ ઑફ ઘોસ્ટ્સ

ભૂતના નામે ફારસનું કલેક્શન *** ભૂતોની ક્રિકેટ ટીમ બનાવવી હોય એટલાં જથ્થાબંધ ભૂત ભેગાં મળીને પણ એક સારી ફિલ્મ બનાવી શક્યાં નથી. *** ધારો કે, તમારી બાજુમાં રહેતાં બંગાળી મિશ્ટિબેન કોઇ બંગાળી વાનગી બનાવે છે. એ જોઇને આપણાં (એટલે કે પોતપોતાનાં) શ્રીમતીજી એ જ રેસિપી પરથી પોતાની સ્ટાઇલમાં વાનગી બનાવે, ત્યાં સુધી તો સમજી શકાય. … Continue reading ગેંગ ઑફ ઘોસ્ટ્સ

Advertisements