પરી

ડરના મના હૈ! રેટિંગઃ ** (બે સ્ટાર) *** હોરર-સુપરનેચરલ ટાઇપની ફિલ્મો માટે આપણે ત્યાં બે ફૅક્ટ દાયકાઓથી ચાલ્યાં આવે છે. એક, લોકોને કંટ્રોલ્ડ સ્થિતિમાં ડરવું ગમે છે, અને એટલે જ આવી ફિલ્મો જોવામાં અને થિયેટરમાં સામુહિક રીતે ડરવામાં રોલર કોસ્ટર રાઇડ જેવો જલસો પડે છે. પહેલું ફૅક્ટ જાણતા હોવા છતાં બીજું ફૅક્ટ એ છે કે … Continue reading પરી

Advertisements

કપૂર એન્ડ સન્સ

દુઃખદર્શન *** કપૂરના નામે આપણે થિયેટરમાં બેસીને એકતા કપૂરની સિરિયલ જોતા હોઇએ એવી દુખભરી ફીલ આ ફિલ્મમાંથી સતત આવ્યા કરે છે. *** આપણાં મોટેરાં વર્ષોથી કહેતાં આવ્યાં છે કે ઘર હોય તો વાસણ ખખડેય ખરાં. પત્ની એવું કહેતી ફરતી હોય કે મારે તો કૂકિંગનું ને બ્યુટિપાર્લરનું કરવું’તું, પણ આ ઘરની જંજાળમાં બધું છૂટી ગયું. બહુધા … Continue reading કપૂર એન્ડ સન્સ