રંગરસિયા

યે કૌન ચિત્રકાર હૈ? *** એક અફલાતૂન કલાકૃતિ જેવી આ ફિલ્મ આટલાં વર્ષથી સેન્સરમાં અટવાયેલી હતી તે આપણા ફિલ્મ ઉદ્યોગની કમનસીબી છે. *** ઓશો રજનીશ કહેતા કે કોઈ વસ્તુને કોઇનાથી છુપાવવી હોય તો તેને બરાબર તેની નજર સામે જ મૂકી દો. વ્યંગમાં કહેવાયેલી આ વાત આપણા વારસાની બાબતમાં કરુણ રીતે સાચી ઠરે છે. હોલિવૂડની ફિલ્મોના … Continue reading રંગરસિયા