મિસ ટનકપુર હાઝિર હો

સમાજમાં બનતી વાહિયાત ઘટનાઓ સટાયર એટલે કે કટાક્ષના ચાબખા મારવામાં જો ધ્યાન ન રહે, તો તેને ફારસમાં પલટાતા વાર નથી લાગતી. આ ‘મિસ ટનકપુર હાઝિર હો’ સાથે એવું જ થયું છે. કરવા ગયા કંસાર ને થઈ ગયું થૂલું. પોતાના ઘરની કહેવાતી આબરુ ઢાંકવા માટે એક નિર્દોષ યુવાન પર ખોટો આરોપ મૂકી દેવામાં આવે, કે એણે … Continue reading મિસ ટનકપુર હાઝિર હો

Advertisements

મસ્તરામ

સસ્તી વાર્તાઓના ‘સેક્સપિયર’ની પીડા *** એંસીના દાયકામાં અશ્લીલ પોકેટબુકનો જમાનો ફરી જીવંત કરતી આ ફિલ્મ એક ઘોસ્ટરાઈટરની વેદના વ્યક્ત કરતી હોવા છતાં એડલ્ટ ઓન્લી જ છે. *** અંગ્રેજીમાં એક જૂની કહેવત છે, ‘સેક્સ ઈઝ ધ ઓલ્ડેસ્ટ સેલેબલ પ્રોડક્ટ ઈન ધ વર્લ્ડ.’ સેક્સના પેકેટમાં પેક કરેલી કોઈપણ વસ્તુ ધડાધડ વેચાઈ જાય. એંસીના દાયકાના ભારતમાં આવી જ … Continue reading મસ્તરામ