3 સ્ટોરીઝ

અધકચરો આનંદ *** રેટિંગઃ **½ (અઢી સ્ટાર) કેટલાક શુક્રવાર એવા હોય જ્યારે થિયેટરોમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થઈ રહી હોય અને છતાં તમે ફિલ્મ જોવા જવાને બદલે ઑફિસે પહોંચી જાઓ. કેમ કે, ફિલ્મ જોવા જવાનો ધક્કો જ ન વાગે. આ શુક્રવારે વિચિત્ર ચશ્માં પહેરેલી તાપસી પન્નુની ફિલ્મ ‘દિલ જંગલી’, જમીન અને હવા સાથે સંભોગ કરતાં … Continue reading 3 સ્ટોરીઝ

Advertisements

ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર) 2013માં નોન પંજાબી-નોન દિલ્હીઆઇટ્સની વોકેબ્યુલરીમાં નવો શબ્દ ઉમેરાયેલો ‘ફુકરે’. ચાર નવરીબજાર જુવાનિયાંવની આ ક્વર્કી કોમેડી સરપ્રાઇઝ હિટ થઈ એટલે ચાર વર્ષે ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની મૃગતૃષ્ણા ઊઘડી ને ફરહાનના એક્સેલ એન્ટરટેનમેન્ટને પણ મનીક્ષુધા જાગ્રત થઈ. એટલે રિલીઝ થઈ ‘ફુકરે રિટર્ન્સ’. ‘ફુકરે રિટર્ન્સ’ ફેઇથફુલ સિક્વલ છે. ‘ફુકરે’ની ઑરિજિનલ કાસ્ટના સ્વર્ગસ્થ થયેલા એક્ટર … Continue reading ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

ઓ તેરી

સલમાનના નામે આવા પથરા ન તરે! *** કોમનવેલ્થ કૌભાંડની પૃષ્ઠભૂમાં બનેલી ઓ તેરી ફિલ્મના નામે કોઇ કૌભાંડથી કમ નથી. *** માન્યું કે સલમાન ખાન ભારતનો મોટ્ટો સુપરસ્ટાર છે, પરંતુ એનો અર્થ એ નથી કે એ કોઇ ફિલ્મ પ્રોડ્યુસ કરે તો એમાં પણ ‘સલમાન મેજિક’ હોય. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ઓ તેરી’ સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી … Continue reading ઓ તેરી