રાઝી

‘ગાઝી’ની પ્રિક્વલ ‘રાઝી’* રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર) મેઘના ગુલઝારે પોતાની છેલ્લી ફિલ્મને બહુ સ્માર્ટલી ‘તલવાર’ નામ આપેલું, જેથી ફિલ્મ આરુષિ તલવાર હત્યા કેસ સાથે જોડાયેલી છે તે કહ્યા વિના પણ સાબિત થઈ જાય. એ જ રીતે હવે એણે પોતાની લેટેસ્ટ ફિલ્મનું પણ સ્માર્ટલી નામકરણ કર્યું છે. સ્ટોરી પાકિસ્તાનમાં રહીને ભારત માટે જાસૂસી કરનારી મહિલા … Continue reading રાઝી

Advertisements

નામ શબાના

એન્ગ્રી યંગ વુમન *** ગીતો કાપીને ફિલ્મ વધુ ટાઇટ બનાવાઈ હોત, તો આ પ્રિક્વલ ઓર જામત. પરંતુ લાંબા સમય સુધી જલસો કરાવે તેવા ‘બૅબી યુનિવર્સ’નાં મંડાણ તો થઈ જ ચૂક્યાં છે. *** આપણે ત્યાં હૉલીવુડની જેમ ‘પ્રિક્વલ’ કે ‘સ્પિન ઑફ’ પ્રકારની ફિલ્મો બનાવવાનો ખાસ રિવાજ નથી. ફોર એક્ઝામ્પલ, ‘શોલે’માં ઠાકુરને મળતાં પહેલાં જય-વીરુનું કોઈ બીજું … Continue reading નામ શબાના