કરીબ કરીબ સિંગલ

Warning: Contains mild spoilers *** વો જો થા ખ્વાબ સા *** પ્રીડિક્ટેબલ હોવા છતાં આ ક્યુટ, સ્માર્ટ, હિલેરિયસ ફિલ્મ એકદમ ફનફિલ્ડ જોયરાઇડ છે. *** રેટિંગઃ *** + 1/2 = ***1/2 (સાડા ત્રણ સ્ટાર) ક્યારેક ફિલ્મ જોતી વખતે આપણે તેનાં પાત્રોનાં એવા પ્રેમમાં પડી જઇએ કે ફિલ્મ પૂરી થયા પછીયે અંદરખાને એવું થાય કે યાર, આની … Continue reading કરીબ કરીબ સિંગલ

Advertisements