હું ઓફિસમાં હતો

સવારથી સાંજ, દસથી સાત, આખો દી', ને મનમાં આખી રાત, હું ઓફિસમાં હતો સોમથી શનિ જવાબદારીઓ ઉપાડી, હસવાની તારીખ રવિવાર પર પાડી, સાતેય દિવસ, હું ઓફિસમાં હતો મમ્મીના ચહેરાની કરચલી,  પપ્પાના વાળની સફેદી, દેખાય ક્યાંથી? હું ઓફિસમાં હતો દીકરીએ માંડ્યું ડગલું, ને દીકરો 'પાપા' બોલ્યો, એનો તો બસ વીડિયો જ જોયો, હું ઓફિસમાં હતો 'મની … Continue reading હું ઓફિસમાં હતો

Advertisements