હેપ્પી ભાગ જાયેગી

રિયો ઑલિમ્પિક્સમાં કોઇનેય આશા નહોતી કે આ વખતે આપણને એક પણ મૅડલ મળશે. ઇવન શોભા ડે જેવાં બુદ્ધિજીવીઓએ તો ટ્વિટર પર આગાહી પણ કરી નાખેલી કે આપણા ખેલાડીઓ તો સરકારી ખર્ચે બ્રાઝિલ ફરી-કારવીને અને સેલ્ફી પડાવીને જ પાછા આવવાના છે. પરંતુ સાક્ષી મલિક, પી વી સંધુએ મૅડલ અપાવ્યા અને દિપા કરમાકર સહેજમાં ચૂકી ગઈ. એવું … Continue reading હેપ્પી ભાગ જાયેગી

Advertisements

તમાશા

IFFI-2015, ગોવાથી પાછો ઘરે આવ્યો એ સવારની વાત છે. બૅગ ખોલીને સામાન અનપૅક કરતો’તો. ટૂથબ્રશ-શૅવિંગ કિટ એની જગ્યાએ, ન પહેરાયેલાં કપડાં પાછાં કબાટમાં, પહેરેલાં કપડાં લૉન્ડ્રીમાં, કેમેરા-પાવરબૅન્ક ડ્રૉઅરમાં... આ વખતે-ટચવૂડ-મને એવું લાગ્યું જાણે મારી પાછળ એક કેમેરા ફરે છે અને મારી આ હરકતોને રેકોર્ડ કરે છે. બધી વસ્તુઓ ફરી પાછી એની જગ્યાએ ગોઠવાઈ રહી છે … Continue reading તમાશા

ધ શૌકીન્સ

અભી તો મૈં જવાન હૂં *** બાસુ ચેટર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મની રિમેક એવી આ ટાઇમપાસ ફિલ્મને અક્ષય કુમારે હાઇજેક કરી લીધી છે. *** એક જૂની કહેવત છે કે વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ ન ભૂલે. એવા ત્રણ ઘરડા વાંદરાઓ એટલે કે ત્રણ નૉટી નૉટી અંકલોનાં તોફાનોની વાર્તા કહેતી ફિલ્મ 1982માં બાસુ ચેટર્જીએ બનાવેલી. હવે ફિલ્મમેકર … Continue reading ધ શૌકીન્સ

રિવોલ્વર રાની

કરવા ગયા ચાઈનીઝ કંસાર અને થઈ ગયું ઈટાલિયન થૂલું!  *** હંટરવાલી ફિયરલેસ નાદિયાની યાદ અપાવતી અને 'કિલ બિલ'ની પ્રિક્વલ જેવી કંગનાની આ ફિલ્મ ઉપરના હેડિંગ જેટલી જ વિચિત્ર છે, જેમાં માત્ર એક જ ચીજ ખૂટે છે, એન્ટરટેઈનમેન્ટ! *** એક હતી ફિયરલેસ નાદિયા, જે હંટર ચલાવતી, બિલ્ડિંગો પરથી કૂદીને સીધી ઘોડા પર બેસી જતી, ગુંડાઓને ઠાંય … Continue reading રિવોલ્વર રાની