Arts, Inner Voice & Passion

‘હલો જયેશભાઈ, ડિસ્ટર્બ તો નહીં કિયા ના?’ આજે વહેલી સવારે અમારા કૂકે ફોન પર બાંગ પોકારી અને બે ઘડી તો મને ‘એક્ઝોર્સિસ્ટ’ જોતો હોઉં એવી ફાળ પડી ગઈ, કે આજ ફિર ગાપચી મારને કી તમન્ના હૈ, ક્યા? પરંતુ મામલો જુદો હતો. મને કહે કે, ‘મારી દીકરીનું દસમાનું રિઝલ્ટ આવ્યું છે, પણ કેવી રીતે જોવું તે … Continue reading Arts, Inner Voice & Passion

Advertisements

તમાશા

IFFI-2015, ગોવાથી પાછો ઘરે આવ્યો એ સવારની વાત છે. બૅગ ખોલીને સામાન અનપૅક કરતો’તો. ટૂથબ્રશ-શૅવિંગ કિટ એની જગ્યાએ, ન પહેરાયેલાં કપડાં પાછાં કબાટમાં, પહેરેલાં કપડાં લૉન્ડ્રીમાં, કેમેરા-પાવરબૅન્ક ડ્રૉઅરમાં... આ વખતે-ટચવૂડ-મને એવું લાગ્યું જાણે મારી પાછળ એક કેમેરા ફરે છે અને મારી આ હરકતોને રેકોર્ડ કરે છે. બધી વસ્તુઓ ફરી પાછી એની જગ્યાએ ગોઠવાઈ રહી છે … Continue reading તમાશા